રાજકારણ / માયાવતીએ આપ્યો ઝટકો, પાંચ વખત જીતેલા દિગ્ગજ નેતાને નહીં આપે ટિકિટ, કહ્યું કોઈ બાહુબલી કે માફિયાને ટિકિટ નહીં મળે

bsp will not give tickets to mafia in up election says mayawati mukhtar ansari will not get ticket

ઉત્તરપ્રદેશમાં ચૂંટણીની તડામાર તૈયારીઑ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને બસપા દ્વારા વિવિધ પ્રકારે નવી નવી જાહેરાતો કરીણે લોકોને આકર્ષવા માટે પ્રયાસો થઈ રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ