બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / BSNLની ફરી ધમાકા ઓફર, 100 રૂપિયાની અંદર ત્રણ તગડા પ્લાનનું કર્યું એલાન, ડેટામાં કોઈ કચાશ નહીં
Last Updated: 08:35 PM, 2 December 2024
એક તરફ પ્રાઈવેટ ટેલિકોમ કંપનીઓના રિચાર્જ પ્લાન સતત મોંઘા થઈ રહ્યા છે તો બીજી તરફ સરકારી ટેલિકોમ કંપની BSNL તેમના કસ્ટમર્સને સાવ સસ્તા પ્લાન ઓફર કરીને ફાયદો કરાવી રહી છે. જેમાં BSNL ગ્રાહકોને 100થી ઓછી કિંમતના ઘણા જબરદસ્ત પ્લાન આપી રહી છે. એક તરફ Jio,Airtel, VI જેવી પ્રાઈવેટ કંપનીઓ મહિનાના નામે 28 દિવસની વેલિડિટી આપે છે અને 300 કરતા વધુ રૂપિયા ચાર્જ કરી રહી છે, એવામાં BSNL 100 કરતાં પણ ઓછા રૂપિયામાં સાવ સસ્તા રિચાર્જ પ્લાન ઓફર કરી રહી છે. આજે તમને તે પ્લાન વિશે જણાવીશું જેની કિંમત 100 રૂપિયા કરતાં પણ ઓછી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.