ઓફર / 5 જીબી ડેટા ફ્રી મળી રહ્યું છે, ઓફરનો લાભ લેવા ફટાફટ કરી લો આ કામ

bsnl Work At Home Broadband Plan Now Valid Till December 8

સરકારી કંપની બીએસએનએલએ તેના ગ્રાહકોને ભેટ આપી છે. કંપનીએ એક ઓફર હેઠળ વર્ક ફ્રોમ હોમ બ્રોડબેન્ડ પ્લાનને ગ્રાહકો મફતમાં ઉપયોગ કરી શકે છે. તેમાં ગ્રાહકોને 10Mbps સ્પીડ સાથે 5 જીબી ડેટા રોજ મળશે. કંપનીએ જણાવ્યું કે આ ખાસ ઓફર BSNLના લેન્ડલાઈન યુઝર્સ માટે છે. જે અત્યારે ફ્રી બ્રોડબેન્ડ કનેક્શનનો લાભ લઈ શકશે. આવું કરીને કંપની તેના લેન્ડલાઈન યુઝર્સને બ્રોડબેન્ડ પ્લાનમાં માઈગ્રેટ કરવા માંગે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ