ટેલીકોમ / BSNL યુઝર્સ માટે શાનદાર ઓફર : 318 રૂપિયામાં 84 દિવસ સુધી દરરોજ મળશે 2 GB ડેટા

BSNL special offer for daily 2 gb data by special terrif voucher

ટેલિકોમ કંપનીઓ દ્વારા ઘણી બધી નવી નવી ઓફર આપવામાં આવે છે ત્યારે ઘણા યુઝર્સની સમસ્યા રહે છે કે પ્રી-પેડ પ્લાનમાં ડેટાની સાથે અનલીમીટેડ કોલની ઓફર આપવામાં આવે છે પરંતુ તે કોલિંગ કરતા વધુ ડેટાનો ઉપયોગ કરે છે. એવામાં BSNL આવા યુઝર્સ માટે સ્પેશીયલ ટેરીફ વાઉચર પ્લાન લાવ્યું છે જેમાં ઓછા રૂપિયામાં વધુ ડેટાનો લાભ મળે છે. BSNL દેશમાં એકમાત્ર કંપની છે જે ડેટા ઓન્લી ઓફર પણ આપે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ