ઓફર / આ પ્લાનની ધમાકેદાર ઓફર, 1275 GB ડેટાની સાથે મળશે 425 દિવસની વેલિડિટી, જાણી લો ડિટેલ્સ

bsnl Revised Rupees 1999 Plan Now Offering 425 Days Validity With Daily 3gb Data

સરકારી ટેલિકોમ કંપની BSNLએ ઈન્ડસ્ટ્રીમાં કોમ્પિટિશન વધારી દીધું છે. કંપનીએ વોડાફોન-આઈડિયા, રિલાયન્સ જિયો અને એરટેરના લોન્ગ ટર્મ પ્લાન્સને ટક્કર આપવા માટે 1999 રૂપિયાના પ્રીપેડ પ્લાન રિવાઈઝ કર્યા છે. હવે આ પ્લાનમાં ટોટલ 1275 જીબી ડેટા મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ