ન્યૂ પ્લાન / આ કંપની આપી રહી છે માત્ર 551 રૂપિયાના પ્લાનમાં દરરોજ 5 GB ડેટા

bsnl prepaid recharge latest news and updates on bsnl offers

BSNLએ 551 રૂપિયાનો નવો ડેટા પ્લાન લૉન્ચ કર્યો છે. આ પ્લાન હેઠળ યૂઝર્સને ૯૦ દિવસ સુધી 5 GB ડેટા દરરોજ આપવામાં આવશે. એમા યૂઝર્સને કૉલિંગ અને ડેટા બેનિફિટ્સ આપવામાં આવશે નહીં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ