બેસ્ટ ઓફર / માત્ર 78 રૂપિયામાં રોજ 3 જીબી ડેટા અને ફ્રી કોલિંગ મેળવો, જબરદસ્ત છે આ ઓફર

bsnl Prepaid Plan Offering Daily 3gb Data Starts At Rupees 78 Know Details

સરકારી ટેલિકોમ કંપની BSNL પ્રાઈવેટ કંપનીઓને ટક્કર આપવા માટે શાનદાર પ્લાન ઓફર કરી રહી છે. જેમાં વધુ ડેટા અને ફ્રી કોલિંગવાળા ઘણાં પ્રીપેડ પ્લાન સામેલ છે. કંપની પાસે ડેઈલી 3 જીબી ડેટા પ્લાન્સની પણ કમી નથી. જેની શરૂઆત માત્ર 78 રૂપિયાથી થાય છે. ચાલો જાણીએ BSNLના બેસ્ટ પ્લાન્સ જેમાં રોજ 3 જીબી ડેટા અને ફ્રી કોલિંગ મળે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ