ઓફર / ફેસ્ટિવલ સીઝનની જોરદાર ઓફર, 135 રૂપિયાના ટેરિફ પર ગ્રાહકોને મળશે આ ધાંસૂ સુવિધાઓ

bsnl Offering More Voice Calling Benefits Of Its Stv 135 Recharge, See Details

બીએસએનએલ એટલે કે ભારત સંચાર નિગમ લિમિટેડના યુઝર્સ માટે મોટા સમાચાર આવ્યા છે. બીએસએનએલે જાહેરાત કરી છે કે બુધવાર 21 ઓક્ટોબરથી, બીએસએનએલના 135વાળા સ્પેશિયલ ટેરિફ વાઉચર (એસટીવી)નો લાભ વધારવામાં આવશે અને હાલ આ ટેરિફના રિચાર્જ પર અન્ય નેટવર્ક પર વાત કરવા માટે 300 મિનિટ એટલે કે 5 કલાકનો સમય મળે છે તે હવે 1440 મિનિટ એટલે કે 24 દિવસમાં 24 કલાક વાત કરી શકશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ