બ્રેકિંગ ન્યુઝ
VTV / bsnl New Plan Of Rupees 49 Offering 2gb Data And Free Calling
Noor
Last Updated: 05:51 PM, 10 September 2020
ADVERTISEMENT
બીએસએનએલના આ નવા સ્પેશિયલ ટેરિફ વાઉચરમાં 2 જીબી ડેટા મળે છે. પ્લાનની ખાસિયત એ છે કે કંપની આમાં 100 ફ્રી મિનિટ્સ આપે છે. ત્યારબાદ 45 પૈસા પ્રતિ દરથી ચાર્જ લાદે છે. 100 ફ્રી એસએમએસ મળે છે. સાથે જ 28 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનને એક્ટિવેટ કરવા માટે સેલ્ફકેયર કીવર્ડ- 'STV COMBO 49' છે. આ પ્લાન 90 દિવસ સુધી એક્ટિવ રહેશે.
ADVERTISEMENT
આવા યુઝર્સ માટે બેસ્ટ છે આ પ્લાન
બીએસએનએલ એકમાત્ર એવી કંપની છે જે આવા પ્લાન ઓફર કરે છે. આ પ્લાન એવા યુઝર્સ માટે બેસ્ટ છે જેમને ઓછી કિંમતમાં વધુ સુવિધાઓ જોઈએ. સાથે જ બીએસએનએલ નંબર એક્ટિવ રાખવા માટે પણ આ પ્લાન સારો છે. ઈમરજન્સી ડેટા અથવા કોલિંગની જરૂર પડવા પણ આ પ્લાન ઘણો કામ આવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.