ટેલિકોમ / BSNL અને MTNLને વેચવા મુદ્દે સરકારે આખરે કરી સ્પષ્ટતા, જાણો શું થશે

BSNL MTNL will not get privatized clarifies communication minister

સરકારની માલિકીની ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) નું નુકસાન વર્ષ 2019 ના એપ્રિલથી ડિસેમ્બરના ગાળામાં 2.5 ગણું વધીને 39,089 કરોડ રૂપિયા થયું છે. સંચાર રાજ્યમંત્રી સંજય ધોત્રેએ સંસદમાં જણાવ્યું હતું કે જાહેર ક્ષેત્રની ટેલિકોમ કંપનીને ગયા નાણાકીય વર્ષ 2018-19માં 14,904 કરોડ રૂપિયાની ખોટ કરી છે. જો કે સરકારે સ્પષ્ટતા કરી છે કે આ કંપનીઓનું ખાનગીકરણ કરવાની સરકાર યોજના ધરાવતી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ