આ છે વિકાસ! / દેશમાં ટેલિકૉમનો પાયો નાખનાર કંપનીની ઘંટડી હંમેશા માટે શાંત થઇ જશે? લાખો નોકરીઓ ખતરામાં

BSNL MTNL to shut down permanently amid severe loss from years

દેશની પ્રતિષ્ઠિત મીડિયા સંસ્થા ફાયનાન્સીયલ એક્સપ્રેસના દાવા મુજબ ભારતની સરકારી ટેલિકોમ કંપનીઓ BSNL અને MTNL વર્ષોથી કરોડો રૂપિયાની ખોટ ખાઈ રહી હતી. ડીપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમે આ કંપનીઓને બેઠી કરવા ૭૪૦૦૦ કરોડના ફંડિંગની અરજી કરી હતી પરંતુ સરકારે આ અરજી ઠુકરાવી દીધી છે અને નાણામંત્રાલયે આ કંપનીઓને તાળા મારવાની પ્રક્રિયાનો આરંભ કરી દેવાની સુચના આપી દીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ