લોન્ચ / જિયોને ટક્કર આપવા BSNL લાવ્યું 2 નવા ધમાકેદાર પ્રીપેડ પ્લાન, મળશે રોજ 10 GB ડેટા

BSNL Launches Two New 4G Data Plans With 10GB Daily Benefit

ટેલિકોમ કંપનીઓએ ડિસેમ્બર 2019માં ટેરિફ પ્લાન મોંઘા કરી દીધા હતા. ટેરિફમાં બદલાવને કારણે હવે ગ્રાહકોને વોડાફોન, એરટેલ અને જિયોના ગ્રાહકોએ વધુ પૈસા ખર્ચ કરવા પડી રહ્યા છે. જ્યારે સરકારી ટેલિકોમ કંપની BSNL તેના યુઝર્સને જૂના ટેરિફ પર જ બેસ્ટ પ્લાન આપી રહી છે અને પોતાના યુઝર્સને બેસ્ટ ડેટા પ્લાન ઓફર કરી રહી છે. BSNLએ હવે 2 નવા પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યા છે જેમાં રોજ 10 જીબી ડેટા મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ