ટેલિકોમ / BSNLના ગ્રાહકો માટે સારા સમાચાર, Text મેસેજ કરવા બદલ સામેથી મળશે આટલા પૈસા,જાણો કેવી રીતે

BSNL launches scheme for 6 paisa cashback per SMS to its customers

થોડા સમય પહેલા BSNLએ એલાન કર્યું હતું કે દર 5 મિનિટની કોલિંગ ઉપર 6 પૈસાનો કેશબેક મળશે. હવે કંપનીએ કસ્ટમર્સને કોલિંગ ઉપરાંત SMS સેવાઓ ઉપર પણ 6 પૈસાનું કેશબેક જાહેર કર્યું છે. 

Loading...