તમારા કામનું / આ કંપનીએ લોન્ચ કર્યો સાવ સસ્તો અને અફલાતૂન પ્લાન, એક વર્ષના રિચાર્જ પર એક આખો મહિનો ફ્રી

bsnl launches new annual recharge plan the company is offering 30 days additional validity

ભારત સંચાર નિગમ લિમિટેડે તેનો એક વાર્ષિક રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. જેની કિંમત 797 રૂપિયા છે. આ પ્લાન 365 દિવસની વેલિડીટીની સાથે આવ છે. બીએસએનએલના નવા પ્રીપેડ રિચાર્જમાં યુઝર્સને અનલિમિટેડ વૉઈસ કોલની સાથે 2 જીબી હાઈ-સ્પીડ ડેટા અને દરરોજ 100 SMS મેસેજનો એક્સેસ મળે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ