બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / BSNLના યુઝર્સને મોજ! 90 દિવસના સસ્તા રિચાર્જ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ સાથે મફત ડેટા

photo-story

5 ફોટો ગેલેરી

ફાયદાની વાત / BSNLના યુઝર્સને મોજ! 90 દિવસના સસ્તા રિચાર્જ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ સાથે મફત ડેટા

Last Updated: 09:43 PM, 6 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

BSNLએ 90 દિવસ વાળો સસ્તો પ્લાન રજૂ  કર્યો છે, જેમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગ સાથે ડેટા પણ ઓફર કરવામાં આવી રહ્યો છે.

1/5

photoStories-logo

1. BSNL

BSNL એ પોતાના 9 કરોડ યુઝર્સ માટે વધુ એક નવો સસ્તો પ્લાન રજૂ કર્યો છે. કંપનીએ 90 દિવસ વાળો પ્લાન લોન્ચ કર્યો છે, જેમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગ અને ડેટાનો લાભ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 90 દિવસ વાળો પ્લાન

BSNL ના પશ્ચિમ બંગાળ ટેલિકોમ સર્કલે નવા મોબાઈલ ટેરિફની જાહેરાત કરી છે, જેમાં 90 દિવસ વાળો નવો પ્લાન લિસ્ટ કર્યો છે. BSNL એ આ પ્રીપેડ પ્લાનને સ્પેશિયલ FRCના નામ લિસ્ટ કર્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. કિંમત

કંપનીનો આ પ્રીપેડ પ્લાન 559 રૂપિયાની કિંમતમાં આવે છે. આ પ્લાનમાં યુઝર્સને આખા ભારતમાં કોઈ પણ જગ્યાએ ફોન કરવા માટે અનલિમિટેડ કોલિંગનો લાભ મળે છે. આ સિવાય યુઝર્સને ડેલી 1 GB ડેટ અને 100 ફ્રી SMSનો પણ લાભ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કોને લાભ મળશે

સરકારી કંપનીએ આ પ્લાનને FRC એટલે ફર્સ્ટ રિચાર્જ પ્લાનના રૂપે રજૂ કર્યો છે, જેનો સીધો અર્થ માટે નવા BSNL યૂઝર્સને આ પ્લાનનો લાભ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. 439 રૂપિયા

જૂના યુઝર્સ માટે કંપની 90 દિવસ વાળો પ્લાન 439 રૂપિયામાં આપી રહી છે, જેમાં અનલિમિટેડ કોલિંગ સાથે 300 SMSનો લાભ મળે છે. આ પ્લાન કંપનીએ તાજેતરમાં જ રજૂ કર્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

BSNL tech news 90 days recharge

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ