લોન્ચ / 200 રૂપિયાથી પણ ઓછી કિંમતના આ નવા પ્લાનમાં રોજ 2GB ડેટા સહિત મળશે આવી ગજબ સુવિધાઓ

bsnl Launched New Plan Worth Rupees 199 Offering Daily 2gb Data

સરકારી ટેલિકોમ કંપની BSNLએ તેના યુઝર્સ માટે નવો પ્લાન લોન્ચ કર્યો છે. 199 રૂપિયાના આ પ્લાનમાં કંપની ડેઈલી ડેટા સહિત ફ્રી કોલિંગ અને એસએમએસની સુવિધા પણ આપી રહી છે. 199 રૂપિયાના આ પ્લાનમાં મળતી સુવિધાઓ વિશે ચાલો જાણીએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ