ઓફર / મોટો ધમાકો, 4 નવા પ્લાન અને ઓછી કિંમત, 3300GB ડેટા સાથે ગ્રાહકોને મળશે આ ધાંસૂ સુવિધાઓ

bsnl Launched Bharat Fiber Broadband Plans Starting At Rupees 449

રિલાયન્સ જિયો ફાયબર અને અન્ય કંપનીઓને ટક્કર આપવા માટે સરકારી કંપની BSNL નવા બ્રોડબેન્ડ પ્લાન્સ લઈને આવી છે. ટેલિકોમ ટોકની રિપોર્ટ પ્રમાણે કંપનીએ કેને ભારત ફાયબર નામ આપ્યું છે. જેની કિંમત, 449 રૂપિયા, 799 રૂપિયા, 999 રૂપિયા અને 1499 રૂપિયા છે. કંપનીએ આ પ્લાન્સ પ્રમોસનલ તરીકે શરૂ કર્યા છે. જેની વેલિડિટી હાલ 90 દિવસની છે.

બ્રેકિંગ ન્યૂઝ