ટેલિકોમ / BSNL લઈને આવ્યું છે પોસ્ટપેડ યુઝર્સ માટે બેસ્ટ ઓફર, જે અન્ય કોઈ કંપની નથી આપતી

BSNL is the Only Telco Offering Annual Payment Option for Postpaid Plans

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) વર્તમાન સમયમાં એકમાત્ર એવી ટેલિકોમ કંપની છે જે પોસ્ટપેડ યુઝર્સ માટે એન્યુઅલ પ્લાન્સ ઉપલબ્ધ કરાવે છે. એરટેલ, રિલાયન્સ જિયો અને વોડાફોન આઈડિયા 365 દિવસવાળા પ્રીપેડ પ્લાન્સ ઓફર કરે છે પણ આમાંથી એકેય કંપની પાસે પોસ્ટપેડ યુઝર્સ માટે કોઈ વાર્ષિક પ્લાન નથી. તમને જણાવી દઈએ કે, BSNL યુઝર્સને ઘણાં શાનદાર પોસ્ટપેડ પ્લાન્સ ઓફર કરે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ