ઇન્ટરનેટ / હવે BSNL ઇન્ટરનેટ ચાલશે હવા અને પાણીમાં, સરકાર દ્વારા મળ્યું લાઇસન્સ

BSNL gets license for high speed broadband from telecom ministry for in flight connectivity

સરકારી દૂરસંચાર કંપની BSNLનું ઇન્ટરનેટ હવે હવા અને પાણીમાં પણ ચાલશે. કંપનીને દૂરસંચાર મંત્રાલય દ્વારા આને માટે લાઇસન્સ મળી ગયેલ છે. કંપની પોતાની વિદેશી પાર્ટનર ઇનમારસૈટનેન આધારે લોકોને આ સુવિધા ઉપલબ્ધ કરાવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ