ફાયદો / ફક્ત 129 રૂપિયામાં SonyLIV અને Voot Select જેવા અન્ય પ્લેટફોર્મનું મેળવો એક્સેસ

BSNL Cinema Plus service launch, get access to multiple OTT platforms for Rs 129

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ એક નવી સર્વિસ BSNL Cinema Plusને લૉન્ચ કરી છે. જેની મદદથી સબ્સક્રાઈબર્સ SonyLIV અને Voot Select સાથે કેટલાક OTT પ્લેટફૉમ્સને એક્સેસ કરી શકશે. તેની મંથલી કિંમત 199 રુપિયા હશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ