આનંદો / 60 દિવસની વધુ વેલિડિટી સાથે આ છે ક્રિસમસ અને ન્યૂ યરની જબરદસ્ત ઓફર, આજે જ કરાવો રિચાર્જ

BSNL Christmas and New Year Offer Adds Additional 60 Days Validity to Rs 1,999 Prepaid Plan

સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ ક્રિસમસ અને નવા વર્ષના ખાસ અવસર પર કેટલીક નવી ઓફરની જાહેરાત કરી છે. ટેલિકોમ કંપનીએ માહિતી આપી છે કે, પ્રમોશનલ ઓફર હેઠળ 1,999 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી હવે 60 દિવસની વધુ વેલિડિટી મળશે. આ ઓફર આજથી એટલે કે 25 ડિસેમ્બરથી મળશે. ઉપરાંત, આ ઓફર આવતા વર્ષે 31 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ