ઓફર / આ પ્લાનમાં કરાયો મોટો બદલાવ, હવે મળશે 1 GBની જગ્યાએ 2 GB ડેટા, 90 દિવસની વેલિડિટી અને ધાંસૂ સુવિધાઓ

BSNL Changed Rs 499 Prepaid Recharge Plan Get Daily double 2GB Data with 90 days validity and these free benefits

કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે અત્યારે ઘણાં લોકો ઘરેથી કામ કરી રહ્યાં છે. જેથી વધુ ડેટાની જરૂર પડે છે. ત્યારે બીએસએનએલ ગ્રાહકોને ડબલ ડેટાનો લાભ આપી રહ્યું છે. ચાલો જાણીએ આ પ્લાન વિશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ