ટેકનોલોજી / BSNLનો આ પ્લાન Jio અને Airtel પર પણ પડશે ભારે, 2000 GB ડેટા સાથે OTTનું સબસ્ક્રીપ્શન ફ્રી, જાણી લો માહિતી

bsnl broadband plan beats jio and airtel badly

BSNL ટેલીકોમ પ્લાન મામલે ઘણી જગ્યાઓ પર જરૂર માર ખાય છે. પરંતુ તેનો એક બ્રોડબેન્ડ પ્લાન આકર્ષક બેનિફિટની સાથે આવે છે. આ પ્લાનની સાથે યુઝર્સને અન્ય સુવિધા પણ આપવામાં આવે છે. કંપની આ પ્લાનની સાથે ઓટીટી બેનિફીટ્સ પણ આપે છે. જો કે, આ લિમિટેડ ટાઈમ માટે જ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ