બિઝનેસ / નાણાંકીય સંકટમાં હોવા છતાં આ સરકારી કંપનીએ Jioને પછાડી, સૌથી વધુ ગ્રાહકો થયા

BSNL added more subscribers than any other telecom operator including Jio in December 2019 in india

પાછલા વર્ષ ડિસેમ્બરમાં પ્રીપેડ ટેરીફમાં વધારાનો સૌથી વધુ ફાયદો BSNLને થયો છે. સરકારી કંપની BSNLએ ડિસેમ્બર 2019માં દેશના બીજા ટેલિકોમ ઓપરેટરની હરીફાઈમાં સૌથી વધારે નવા સબસ્ક્રાઈબર જોડ્યા છે. નવા યુઝર્સ જોડવાના મામલે BSNL બાદ બીજા નંબર પર Jio રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ