બેસ્ટ પ્લાન / BSNL લાવ્યું એવી જબરદસ્ત ઓફર કે જાણીને આજે જ જોડાશો કંપની સાથે, રોજ આપે છે 5GB ડેટા

Bsnl 551 Rupee Data Only Plan In Offering 5gb Data Per Day For 90 Days

પ્રાઈવેટ ટેલિકોમ કંપનીઓની જેમ બીએસએનએલે પોતાના ટેરિફ વધાર્યા નથી. આ જ કારણથી BSNLએ ગયા વર્ષે ડિસેમ્બરમાં જિયો કરતાં વધુ ગ્રાહકો પોતાની સાથે જોડ્યા હતા. વોડાફોન આઈડિયા 1 જીબી ડેટાનો ભાવ વધારીને 35 રૂપિયા કરવાની માંગ સરકારથી કરી રહ્યું છે. જ્યારે BSNL માત્ર 1.24 રૂપિયામાં 1GB 2G/3G ડેટા આપી રહ્યું છે. વધુ ડેટાવાળો એક ખાસ પ્લાન બીએસએનએલ પાસે છે. જેમાં યુઝર્સને દર મહિને 150 જીબી ડેટા મળશે. ચાલો જાણીએ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ