લોન્ચ / BSNL લાવ્યું 4G Plus સર્વિસ, જાણો શું છે ખાસ

BSNL 4G Plus Wi-Fi: Service Details, Activation and All You Need to Know

BSNL થોડાક-થોડાક દિવસે પોતાના ગ્રાહકો માટે નવી નવી ઓફર લોન્ચ કરે છે. BSNL ની 4G સર્વિસની ચર્ચા છેલ્લા વર્ષથી જ છે, તો હવે કંપનીએ પોતાના ગ્રાહકોને મોટી ભેટ આપતા BSNL 4G Plus સર્વિસ લોન્ચ કરી છે. એની જાણકારી સૌથી પહેલા ટેલીકૉમટૉકે પોતાના એક રિપોર્ટ દ્વારા આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ