લોન્ચ / આ કંપનીએ લોન્ચ કર્યા 2 જબરદસ્ત ડેટા પ્લાન, 500 GB ડેટાની સાથે મળશે આટલી વેલિડિટી

BSNL 1212 Plan two new BSNL Recharge plans offer 365 days validity know benefits

BSNLએ તેના યુઝર્સ માટે બે નવા પ્રીપેડ પ્લાન લોન્ચ કરી દીધા છે. કંપનીએ આ પ્લાનને લાંબી વેલિડિટી સાથે લોન્ચ કર્યા છે. આ પ્લાનમાં ગ્રાહકોને વધુ ડેટા અને વધુ વેલિડિટી ઓછી કિંમતમાં મળી રહેશે. આ સિવાય પણ આ પ્લાનમાં કેટલીક સુવિધાઓ છે. ચાલો જાણીએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ