કચ્છ / સિરક્રિકમાંથી ઝડપાઈ 2 બિનવારસી પાકિસ્તાની બોટ

કચ્છનાં સિરક્રિકમાંથી 2 બિનવારસી પાકિસ્તાની બોટ ઝડપાઇ છે. જેમાં પાકિસ્તાની ચીજવસ્તુઓ મળી આવી છે. BSFનાં પેટ્રોલિંગ દરમિયાન આ પાકિસ્તાનની બોટ ઝડપાઇ છે. હાલ BSF દ્વારા સર્ચ ઓપરેશન શરુ કરાયું છે. બોટમાં સવાર માછીમારો બોટ મુકી ફરાર થઇ ગયાં છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ