ઉત્તમ તક / BSFમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, એક લાખ રૂપિયાથી વધુ મળશે પગાર, એપ્લાય કરતાં પહેલા સમજી લો A to Z માહિતી

bsf recruitment 2022 si sub inspector constable vacancy technical jobs apply

BSF તરફથી કુલ મળીને 110 જગ્યા પર ભરતી નિકાળવામાં આવી છે. જેમાં સબ ઈન્સ્પેક્ટર (SI-ટેકનિકલ) અને કોન્સ્ટેબલ (ટેકનિકલ)ના પદનો સમાવેશ થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ