નવી દિલ્હી / અમિત શાહનું વિમાન ઉડાડવાનો પ્રયત્ન કરનારા BSF પાયલટનું રાજીનામું

BSF pilot accused of impersonating senior to fly Amit Shahs plane resigns

પોતાના વરિષ્ઠ અધિકારીના નામનો ખોટો ઉપયોગ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું વિમાન ઉડાડવાનો પ્રયત્ન કરનારા BSFના પાયલટે રાજીનામું આપ્યું છે. પાયલટની વિરુદ્ધ BSF અને દિલ્હી પોલીસ તપાસ કરી રહી છે. બીએસએફે અધિકારીઓને રવિવારે જણાવ્યું કે વિંગ કમાન્ડર જેએસ સાંગવાનનું રાજીનામું હાલમાં સ્વીકાર કરાયું નથી. આ સાથે જ તેમના આવેદન પર પણ વિચાર કરી શકાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ