વાયરલ / VIDEO : શૂન્ય ડિગ્રી તાપમાન, બરફના પહાડ વચ્ચે જવાનોએ કરી બિહૂની ઉજવણી, ડાન્સનો શાનદાર વીડિયો વાયરલ

BSF jawans celebrate Bihu at freezing temperatures in Kashmir, dance video goes viral

જમ્મુ કાશ્મીરમાં LOC પર કેરન સેક્ટરમાં BSFના જવાનોએ બરફવર્ષા અને કડકડતી ઠંડીમાં નાચતા-ગાતા બિહુ તહેવારની ઉજવણી કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ