આસામ બોર્ડર / વડોદરાનો વધુ એક જવાન શહીદ, ગાર્ડ ઓફ ઑનર આપીને અપાશે અંતિમ વિદાય

BSF jawan sanjay sadhu from Vadodara martyred during patrolling in Assam

વડોદરાના આરીફ પઠાણ બાદ બીજો જવાન શહીદ થયો છે. સંજય સાધુ નામનો જવાન શહીદ થયો છે. આસામમાં બાંગ્લાદેશ બોર્ડર પર BSFમાં ફરજ બજાવતા અને વડોદરાના ગોરવા કરોડિયા રોડ પર આવેલ ભગવતી કૃપા સોસાયટીમાં સંજય સાધુ શહીદ થયા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ