BIG BREAKING / કામના ભારણથી કંટાળેલા BSFના જવાને કર્યું અંધાધૂંધ ફાયરીંગ, પોતાના જ 5 સાથી મિત્રોને મોતને ઘાટ ઉતાર્યા

bsf jawan opens fire in amritsar bsf mess dead many injured

પંજાબના અમૃતસરમાં બીએસએફની મેસમાં એક જવાને ફાયરીંગ શરૂ કરી દીધું હતું. જાણકારી અનુસાર જોઈએ તો, ગોળી વાગવાથી 8થી 10 જેટલા જવાનો ઘાયલ થઈ ગયા હતાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ