બેફામ / ખેડામાં લુખ્ખાઓનો આતંક, ધારદાર હથિયારથી BSFના જવાનની કરી ઘાતકી હત્યા, કારણ ચોંકાવનારું

BSF jawan killed in Vanipura, Chaklasi Kheda

ખેડામાં BSFના જવાન મેલાજી વાઘેલાની હત્યા, પુત્રીના વીડિયો પર ઠપકો આપવા જતા આરોપીએ તીક્ષ્ણ હથિયારથી કર્યો હુમલો

બ્રેકિંગ ન્યૂઝ