BIG NEWS / નાપાક હરકત : BSFએ કચ્છના સરક્રીકમાંથી પાકિસ્તાની નાગરિક સાથે બે બોટ ઝડપી

BSF intercepted two Pakistani boats from Kutch's Sir Creek

પાકિસ્તાનની નાપાક હરકત ફરીથી સામે આવી છે. BSFના જવાનોએ કચ્છના સરક્રીક પાસેથી બે પાકિસ્તાની બોટ સહિત એક માછીમારને ઝડપી પાડ્યો છે   

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ