જલ્દી કરો / 1.42 લાખ રૂપિયા મળશે સેલરી: BSFમાં અનેક પદો પર નીકળી ભરતી, આજે જ ભરી દો ફૉર્મ

BSF group B recruitment 2022 for apply for si je and inspector posts

સરકારી નોકરી ઇચ્છતા નવયુવાનો માટે BSF દ્વારા શાનદાર ભરતી બહાર પડાઇ છે. જેમાં 1.42 લાખ સુધીનો પગાર ચૂકવવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ