અભિયાન / પાકિસ્તાન સરહદ પર ઘૂસણખોરી રોકવા માટે BSFનું સ્પેશિયલ મિશન 'સુદર્શન' શરૂ

bsf begins sudarshan campaign to counter terror activities

બોર્ડર સિક્ટોરિટી ફોર્સ (BSF)એ પંજાબ અને જમ્મુમાં પાકિસ્તાની સરહદ પર ઘૂસણખોરી વિરોધી કાર્યવાહી વધુ મજબૂત બનાવવા એક સ્પેશિયલ મિશનની શરૂઆત કરી છે. આ અભિયાન હેઠળ સરહદ પર તહેનાત બીએસએફના કાબેલ અધિકારીઓ, હજારો ટુકડીઓ અને મશીનરીને સક્રિય કરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ