શેરબજાર / આજે અહીં એક જ દિવસમાં રોકાણકારો 1.81 લાખ કરોડ કમાઈને થઈ ગયા માલામાલ

BSE Sensex Nifty Investors 1.81 lakh crore income

સોમવારે શેર માર્કેટમાં રેકોર્ડ ઉછાળો નોંધાયો હતો. બીએસઈ સેન્સેક્સ (BSE Sensex) 529 પોઇન્ટના ઉછાળા સાથે 40,889.23 અને નિફ્ટી ( Nifty ) 159.35 પોઇન્ટ વધીને 12,073.75 પર બંધ થયા છે. સેન્સેક્સ આજે 40,931.71ના ઉચ્ચતમ સ્તરને સ્પર્શ્યો છે. શેરબજારમાં આ તેજીનો સીધો ફાયદો રોકાણકારોને થયો છે. બજારમાં આ જોરદાર તેજીને કારણે રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.81 લાખ કરોડનો વધારો થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ