શેર બજાર / વેક્સિનના વાવડ વચ્ચે બજારને મળ્યો 'ઈમ્યુનિટી ડોઝ', સેન્સેક્સ 46 હજારને પાર સાથે 'તેજડીયા'ફાવ્યા

bse nse sensex today stock market latest update december 9

અઠવાડિયાના ત્રીજા કારોબારી દિવસે બજારમાં ચારે તરફથી ખરીદીને કારણે સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. BSE સેન્સેક્સ 460.18 વધીને 46,068.69 પર ટ્રેડ કરી રહ્યો છે અને નિફ્ટી 130.45 પોઇન્ટ વધીને 13,523.40 પર ટ્રેડ કરી રહ્યો છે. જોકે, સેન્સેક્સ 46,081.91 ની સપાટીએ અને નિફ્ટી 13,526.05 ની સપાટીએ ટ્રેડ કરી રહ્યો હતો. આ બંને સૂચકાંકોનો ઉચ્ચતમ સ્તર છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ