બિઝનેસ / કોરોનાને કારણે માર્ચ મહિનાથી સતત ઘટી રહેલી BSE માર્કેટ કેપ છેલ્લા 3 દિવસથી વધી, આ કારણ જવાબદાર

BSE Market Cap increased in last 3 days know why

ભારતીય શેર બજાર ગત ત્રણ દિવસથી સુધારાના અણસાર જોવા મળ્યા છે. માર્ચ મહિનની શરૂઆતથી જ બોમ્બે સ્ટોક એક્સચેન્જનું માર્કેટ એકધારું ઘટતું જોવા મળ્યું હતું પરંતુ મહિનાના અંતિમ તબક્કામાં ચાલુ અઠવાડિયે તેમાં વધારો નોંધાયો છે. 23 માર્ચે માર્કેટ કેપ રૂ. 101.86 લાખ કરોડ હતું જે 26 માર્ચે બજાર બંધ થતી વખતે રૂ. 112.99 લાખ કરોડ થયેલું જોવા મળ્યું હતું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ