આત્મહત્યા / હે ભગવાન કેમ આવું થતું હશે! રિઝલ્ટના દિવસે જ યુવતીએ ખાધો ફાંસો, સ્યુસાઈડ નોટમાં જુઓ શું લખ્યું

bsc third year student commits suicide dead body found hanging in room

રાજસ્થાનના ચુરૂમાં એક દિવસ પહેલાં જ ફર્સ્ટ ડિવીઝન પાસ થયેલી વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરતા સનસનાટી ફેલાઇ છે. તે બીએસસી નર્સિગ થર્ડ યરની વિદ્યાર્થીની હતી. તે એક ભાડાના મકાનમાં રહેતી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ