ટેક્નોલોજી / Suzuki Access 125 ખાસ ફિચર્સ સાથે થયું લોન્ચ, ટેક્નોલોજી અને કિંમત જાણી ખરીદવાનું મન થઈ જશે

BS6 Suzuki Access 125 Launched In India Prices Start At 64,800 ₹

દેશની જાણીતી ટૂ વ્હીલર ઉત્પાદક કંપની Suzuki Motorcycle ભારતમાં નવી BS6 Access 125 લોન્ચ કરી દીધી છે. જેની કિંમત 64,800 રૂપિયાથી લઈ 69,500 રૂપિયા એક્સ શોરૂમ નક્કી કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ