ઓટો ન્યૂઝ / Maruti Suzukiએ CNG સાથે લોન્ચ કરી તેની સૌથી પોપ્યુલર કાર, કિંમત જાણી આજે જ કરાવશો બુક

Bs6 Maruti Suzuki Eeco S-Cng Launched At Rupee 4.64 Lakh

મારૂતિ સુઝુકીએ તેની પોપ્યુલર મલ્ટી-પરપઝ વાન Maruti Eecoનું BS6 કમ્પ્લાયંટ સીએનજી વેરિઅન્ટમાં લોન્ચ કરી દેવાયું છે. BS6 Maruti Suzuki Eeco S-CNGની કિંમત 4.64 લાખથી 5.06 લાખ રૂપિયાની વચ્ચે રાખવામાં આવી છે. આ મારૂતિનું ચોથું બીએસ6 કમ્પ્લાયંટ સીએનજી મોડલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ