ઑટો / નવી Maruti Alto નું CNG વૅરિયન્ટ લૉન્ચ, કિંમત જાણીને ખુશ થઈ જશો

Bs6 Maruti Suzuki Alto Cng car Launched

મારુતિ સુઝુકીએ અલ્ટો બીએસ 6 ના એસ-સીએનજી વેરિએન્ટને લોન્ચ કર્યું હતું. અલ્ટોના બે પ્રકારોમાં એલએક્સઆઈ અને એલએક્સઆઈ (ઓ) માં સીએનજી વિકલ્પ આપવામાં આવ્યો છે. તેની કિંમત અનુક્રમે 4.32 લાખ અને 4.36 લાખ રૂપિયા છે. મારુતિ સુઝુકીનો દાવો છે કે અલ્ટો સીએનજીની એવરેજ 31.59 kmpl છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ