ઑટો / BS-6 એન્જીનની સાથે મોંઘી થઇ જશે મહિન્દ્રાની ગાડીઓ, જાણો XUV300 ની કિંમત

BS6 Mahindra SUVs Could Be Costlier By Up To Rs 1 Lakh

થોડાક દિવસો પહેલા સમાચાર મળ્યા હતા કે મહિન્દ્રા પોતાની ગાડીઓમાં BS-6 એન્જીન આપવાનું શરૂ કરી દેશે અને આ એન્જીનોનું ટેસ્ટિંગ ચાલુ છે. મહિન્દ્રા પોતાની એન્ટ્રી સેગમેન્ટની કાર KUV 100 માં ડીઝલ એન્જીન લગાવવાનું બંધ કરશે, જ્યારે બાકીની તમામ ગાડીઓને BS-6 ડીઝલ એન્જીનની સાથે લોન્ચ કરવામાં આવશે. મહિન્દ્રા નવા એન્જીનની સાથે ગાડીઓની કિંમતમાં વધારો કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ