ઓટો / આ શાનદાર બાઈકની જોવાઈ રહી હતી રાહ, હવે માત્ર 5 હજાર રૂપિયામાં કરાવો બુક

Bs6 Mahindra Mojo 300 Abs Bookings Open

મહિન્દ્રા ટુ-વ્હીલર્સે BS6 મહિન્દ્રા Mojo 300 ABSનું પ્રી-બુકિંગ શરૂ કરી દીધું છે. 5 હજાર રૂપિયામાં કંપનીની ડીલરશિપથી આ બાઈક બુક કરી શકાય છે. અપટેડેટ Mahindra Mojoને ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. મહિન્દ્રા ટુ-વ્હીલર્સે હાલમાં જ તેનું ટીઝર જારી કરીને માહિતી આપી છે. BS6 Mojo 300ની માર્કેટમાં સીધી ટક્કર બજાજ ઓટોની ડોમિનાર 250 સાથે થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ