અપકમિંગ / આવશે Honda Activa 6G, સસ્તી કિંમતમાં મળશે જોરદાર ફીચર્સ, આ દિવસે થશે લોન્ચ

BS6 Honda Activa 6G Launching in India on December 21 2019

જાપાની વાહન ઉત્પાદક કંપની હોન્ડાનુંએ એક્ટિવા દેશમાં સૌથી વધારે વેચાતું સ્કૂટર છે. જલ્દીથી કંપની એનું નેક્સ્ટ જનરેશન મોડલ લોન્ચ કરવાની છે. છેલ્લા કેટલાક દિવસથી નવી Activa 6Gનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું હતું. હવે કંપની આ સ્કૂટરને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. રિપોર્ટ્સની માનીએ તો કંપની 21 ડિસેમ્બર આ Activa 6G લોન્ચ કરી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ