ઓટો ન્યૂઝ / BS6 Hero Super Splendor ભારતમાં થયું લોન્ચ, કિંમત જાણીને નિરાશ થશો

BS6 Hero Super Splendor 125 launched in india, Know price, feature, mileage in detail

હીરોએ ભારતમાં તેની બાઇક સુપર સ્પ્લેન્ડર 125નું BS-6 મોડેલ લોન્ચ કરી દીધું છે. બીએસ 6 સુપર સ્પ્લેન્ડરના સેલ્ફ-ડ્રમ એલોય વ્હીલ વેરિઅન્ટની કિંમત 67,300 રૂપિયા (એક્સ શોરૂમ) રાખવામાં આવી છે. જ્યારે તેના સેલ્ફ ડિસ્ક એલોય વ્હીલની કિંમત 70,800 રૂપિયા રાખવામાં આવી છે. બીએસ 6 હીરો સુપર સ્પ્લેન્ડરમાં એન્જિનમાં ઘણાં અપડેટ પણ કર્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ