ફલોર ટેસ્ટ / યેદિયુરપ્પાએ વિધાનસભામાં બહુમતિ સાબિત કરી

BS Yediyurappa floor test pass

કર્ણાટકમાં આજે ફ્લોર ટેસ્ટ યોજાયો. જેમાં મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ  વિધાનસભામાં બહુમત સાબિત કર્યો છે.  આ દરમિયાન વિપક્ષે મત વિભાજનની માગ કરી નહોતી. સરકારના બહુમત પરીક્ષણ દરમિયાન બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે તેઓ દરેક મિનીટ રાજ્યના વિકાસ માટે કામ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ