રાજનીતિ / યેદિયુરપ્પાની કથિત વીડિયો ક્લિપથી કર્ણાટકના રાજકારણમાં ભૂકંપ, ભાજપ પર ગંભીર આરોપ

bs yediyurappa accepts in leaked clip that amit shah supervised karnataka mlas revolt

કર્ણાટકની રાજનીતિમાં હાલ તો એક ઓડિયો ક્લિપે ભૂકંપ લાવી દીધો છે. આ ક્લિપમાં દાવો કરાયો છે કે મુખ્યમંત્રી યેદિયુરપ્પાની છે જે બુધવારે બીજેપી કોર સમિતિની હુબલીમાં થયેલ બેઠકમાં રેકોર્ડ કરવામાં આવી છે. તેમાં કથિત રીતે યેદિયુરપ્પા કહેતા સાંભળી શકાય છે કે જેડીએસ કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોની મુંબઇમાં પાર્ટી ભાજપ હાઈકમાન્ડની મરજીથી રાખવામાં આવી હતી અને પોતાની પાર્ટીના નેતાઓને એ સલાહ આપતા નજરે આવી રહ્યા છે કે તમામે બળવાખોર સાથે ઉભાં રહેવુ જોઇએ, જેમના કારણે ભાજપ સત્તામાં આવી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ